Begin Your Search for an Ideal Match.

Bride

Connecting Hearts, Creating Families.

*શ્રીમાળી સોની સમાજ*

ના *ડિજિટલ બાયોડેટા* વેબસાઈટ માં રજૂ

કરવા અને દરેક ફિલ્ટર સાથે વડીલો અને જુવાનિયા ઈઝીલી જોઈ શકે તે માટે મહેનત

કરવામાં આવેલ છે અને બાયોડેટામાં જે માહિતી છે તે તેમના વડીલોનો દ્વારા અમને whatsapp માં મોકલેલ છે તે વિગત છે હાલમાં અમે આવેલ વિગત વાલીઓ મોકલે તે મુજબ જ મૂકીએ છીએ ફક્ત અમારો પ્રયાસ છે કે વધુમાં વધુ સિલેક્શન મળી રહે તેમ જ તમારે જરૂર હોય તે જ બાયોડેટા તમે એકદમ ઝડપથી મેળવી શકો અને *તુરંત નિર્ણય લઈ શકો* એવી ઈચ્છા ધરાવીએ છીએ

ખાસ સુચના

*જનરલ વિભાગ મા*

ં *શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળ આયોજિત*

પરિચય મેળા માં

*ભાગ લીધેલ 420*

*છોકરા અને 208 છોકરી ના*

બાયોડેટા છે

બારકોડ સ્કેન કરશો એટલે બુક ખુલી જશે

Genuine Profiles

Every profile is verified for authenticity.

Genuine Profiles

Every profile is verified for authenticity.

Genuine Profiles

Every profile is verified for authenticity.

Genuine Profiles

Every profile is verified for authenticity.